Judges 20:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ઇઝરાયલી સૈનિકો અને સંતાઈ રહેલાઓની વચ્ચે સંકેત હતો કે, નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢાવવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના મુખ્ય દળ અને સંતાઈ રહેલા માણસો વચ્ચે એક સંકેતની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા ગગનમાં ચડતા દેખાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલીઓ તથા સંતાઈ રહેલા માણસો વચ્ચે નક્કી કરેલો સંકેત આ હતો કે, તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ચઢાવવા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્રાએલી સૈન્ય અને સંતાયેલા માંણસો વચ્ચે એવો સંકેત નક્કી થયો હતો કે નગરમાંથી ધુમાંડાનો ગોટો આકાશમાં ચડાવવો.