Judges 21:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, બાકીના ઇઝરાયલીઓ પણ પોતાના કુળમાં, પોતાના ગોત્રમાં અને પોતાના વતનમાં પાછા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો, ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસ્રાએલીઓ પણ શીલોહથી પોતપોતાના કુળસમૂહ અને કુટુંબ પ્રમાંણે પોતપોતાના વતનમાં પાછા ફર્યા.