Judges 21:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોકાર કર્યો, "શા માટે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, આજે ઇઝરાયલમાં એક કુળ કેમ ઓછું થયું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, આવું શા માટે બન્યું? ઇઝરાયલમાંથી બિન્યામીનનું કુળ નાબૂદ થઈ જવામાં છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, આજે ઇઝરાયલમાંથી એક કુળ ઓછું થાય છે. એમ કેમ બન્યું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઓ ઈસ્રાએલના દેવ યહોવા, આજે ઈસ્રાએલના પોતાના એક કુળસમૂહને ખોવાનું શાથી થયું?”