Judges 21:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૈન્યની ગણતરી કરવામાં આવી ત્યારે યાબેશ-ગિલ્યાદમાંથી કોઈ કહેતાં કોઈ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે, જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ લોકોની ગણતરી કરી તો તેમને ખબર પડી કે યાબેશ-ગિલયાદથી કોઈ સભામાં ભાગ લેવા છાવણીમાં આવ્યું નહોતું.