Judges 3:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે આમ્‍મોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકત્ર કર્યા. અને તેણે જઈને ઇઝરાયલીઓને માર્યા, ને તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એગ્લોન આમ્મોનીઓને અને અમાંલેકીઓને ભેગા કરી ઈસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધું.