Judges 3:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એહૂદે તેને ભેટસોગાદ આપ્યા પછી તરત જ એ ભેટસોગાદ ઊંચકનારા માણસોને પાછા ઘેર જવા કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નજરાણું કર્યા પછી, તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખંડણી અર્પણ આપી રહ્યાં પછી એહૂદે ખંડણી ઉપાડી લાવનારા સાથીઓને પાછા મોકલી દીધા.