Judges 3:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તરવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એહૂદે પોતાનો ડાબો હાથ લંબાવીને પોતાની જમણી બાજુમાંથી તલવાર કાઢી રાજાના પેટમાં ભોંકી દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એહૂદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુએથી કટાર લઈને તેના પેટમાં ભોકી દીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એહૂદે પોતાના ડાબા હાથે જમણે પડખેથી તરવાર ખેંચી કાઢીને રાજાના પેટમાં ઊડે સુધી હુલાવી દીધી.