Judges 3:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એહૂદ બહાર પરસાળમાં જતો રહ્યો અને પોતાની પાછળ ઓરડીનાં બારણાં બંધ કરી દઈ તેના પર કળ ચડાવી દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી એહૂદ દેવડીમાં ગયો, ને તેણે દીવાનખાનાનાં બારણાં પાછાં બંધ કરીને તેને સાંકળ મારી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એહૂદે બહાર જઈ ઓરડીના બારણાં બંધ કરીને તાળું માંરી દીધું.