Judges 4:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, "ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ." તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાએલ સીસરાને મળવા બહાર ગઈ અને તેણે તેને કહ્યું, “મહાશય, મારા તંબુમાં આવો, ગભરાશો નહિ.” તેથી તે અંદર ગયો અને તેણે તેને એક ધાબળા વડે ઢાંકી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યોએલે સીસરાને મળવા બહાર નીકળીને તેને કહ્યું, “અંદર આવો, માર મુરબ્બી. મારી પાસે અંદર આવો. બીહો નહિ.” અને તે પાછો વળીને તેની પાસે તંબુમાં ગયો, ને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી પા; કેમ કે મને તરસ લાગી છે.” યાએલે એક મશક ઉઘાડીને તેને દૂધ પાયું, ને તેના પર [ધાબળી] ઓઢાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સીસરાને મળવા માંટે યાએલ સામે આવીને ઊભી રહી અને બોલી, “આવો, નામદાર, અંદર આવો, ડરશો નહિ.” આથી તે તંબુમાં ગયો અને તેણીએ તેને ધાબળા વડે ઢાંકી દીધો.