Judges 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના પહાડીપ્રદેશમાં રામા અને બેથેલની વચ્ચે ‘દબોરાની ખજૂરી’ તરીકે ઓળખાતા વૃક્ષ નીચે તે બેસતી અને ઇઝરાયલી લોકો તેની પાસે ત્યાં ચુકાદા માટે જતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે રહેતી હતી. અને ન્યાય કરાવવાને માટે ઇઝરાયલી લોકો તેની પાસે આવતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં.