Judges 5:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સફેદ ગધેડા પર સવારી કરનારાઓ, સવારી કરતાં કિંમતી જીન પર બેસનારાઓ, તેમ જ હમેશાં પગપાળા જ ચાલનારાઓ, તમે સૌ એ વિજયની વાતો કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીચા પર બેસનારા, તથા માર્ગોમાં પગે ચાલનારા, તમે [તેનાં] ગુણગાન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,