Judges 5:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમાલેકમાં જેમની જડ હોય એવા કેટલાક એફ્રાઈમમાંથી આવ્યા. તારી પાછળ બિન્યામીનના કુળના લોકોની હરોળ હતી. માખીરમાંથી સેનાધિપતિઓ આવ્યા, ઝબુલૂનમાંથી અમલદારો આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી [ઊતરી આવ્યા]; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન [આવ્યો]; માખીરમાંથી અધિકારીઓ, અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઊતરી આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા. માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.