Judges 5:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઝબૂલૂનના લોકો જીવને સાટે ઝઝૂમ્યા; તો નાફતાલીના લોકોએ પણ રણમેદાનમાં ઉચ્ચસ્થાનોમાં ઝુકાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને જોખમમાં નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.