Judges 6:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરના દૂતે તેને કહ્યું, "માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે." ગિદિયોને એ મુજબ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના દૂતે તેને કહ્યું, “માંસ તથા રોટલી આ ખડક પર મૂક અને તેમના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરના દૂતે તેને કહ્યું, “એ માંસ તથા બેખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક, ને સેરવો રેડી દે.” તેણે તેમ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ.