Judges 6:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવારમાં જયારે નગરના પુરુષો ઊઠ્યા ત્યારે તેઓએ જોયું કે, બાલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહનીયાપર્ણ કરેલું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે વહેલી સવારે નગરના લોકો ઊઠયા તો બઆલની વેદી તોડી પાડેલી હતી, અશેરાનો સ્તંભ કાપી નાખેલો હતો અને ત્યાં બાંધેલી વેદી પર બીજા આખલાનું દહન કરવામાં આવ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગરનાં માણસ મળસકે ઊઠ્યાં તો જુઓ, બાલની ય વેદી તોડી પાડેલી હતી, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખેલી હતી, ને [નવી] બાંધેલી ય વેદી પર પેલા બીજા બળદનું બલિદાન અપેલું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારે લોકોની અવરજવર શરૂ થઈ ત્યારે લોકોએ જોયું કે બઆલની વેદીને તોડી નાખી છે, તેની પાસેની અશેરા દેવીનો સ્તંભ તોડી નાખવામાં આવ્યો છે. તેઓએ એક નવી બાંધેલી વેદી પણ જોઈ જ્યાં બીજા બળદનું અર્પણ કરાયું હતું.