Judges 6:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ "યરુબાલ" પાડીને કહ્યું, "બાલ તેની સામે વિવાદ કરે," કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારથી ગિદિયોન યરૂબ્બઆલ (બઆલ હિમાયત કરે) તરીકે ઓળખાયો કારણ, યોઆશે કહ્યું, “બઆલ પોતે પોતાની હિમાયત કરે; વેદી તો એની તોડી પાડવામાં આવી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે તે દિવસે તેણે તે [દીકરા] નું નામ યરુબાલ પાડીને કહ્યું, “બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારથી ગિદિયોનનું નામ “યરૂબ્બઆલ પડયું, કારણ યોઆશે કહ્યું, તેણે બઆલની વેદી તોડી પાડી છે.”