Judges 6:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેણે મનાશ્શાના બન્‍ને પ્રદેશમાં બધે સંદેશકો મોકલીને તેમને તેની પાછળ જવા અનુરોધ કર્યો. તેણે આશેર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળો પાસે પણ સંદેશકો મોકલ્યા, અને તેઓ આવીને તેની સાથે જોડાયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે મનાશ્શામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા; અને તેઓ પણ તેની પાછળ આવવાને એકત્ર થયા. અને તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં ખેપિયા મોકલ્યા. અને તેઓ તેઓને મળવા સામા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મનાશ્શાના કુળસમૂહના સમગ્ર પ્રદેશમાં પોતાના માંણસો મોકલ્યાં અને ત્યાથી લોકોને બોલાવી લીધા. અને તે બધાં તેની આજુબાજુ ભેગા થયાં તેણે આશેર, ઝબુલોન અને નફતાલીના લોકોને કાસદો મોકલ્યા અને તે કુળસમૂહોના લોકો પણ તેને આવી મળ્યાં.