Judges 6:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હું અમારા અનાજના ખળામાં થોડું ઊન મૂકું છું. જો સવારે માત્ર ઊનમાં જ ઝાકળ હોય, પણ જમીન પર નહિ, તો હું જાણીશ કે તમે મારા દ્વારા ઇઝરાયલને છોડાવવાના છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જુઓ, હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું. અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે, તો તેથી હું જાણીશ કે, તમે, તમારા કહેવા પ્રમાણે, મારે હાથે ઇઝરાયલને ઉગારવાના છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.”