Judges 6:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તમને ઇજિપ્તીઓ અને તમારા પર જુલમ કરનારાઓથી છોડાવ્યા. મેં આ દેશની જાતિઓને તમારી આગળથી હાંકી કાઢીને તેમનો પ્રદેશ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા, તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરીઓના અને તમાંરા ઉપર જુલમ ગુજારનારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.’