Judges 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને કહ્યું, "મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમને કહ્યું, “હું છાવણીને છેડે પહોંચું ત્યારે મારી તરફ જોતા રહેજો અને હું જેમ કરું તેમ કરજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે તેઓને કહ્યું, “તમે મારી તરફ નજર રાખીને હું કરું તેમ કરજો. અને જુઓ, જ્યારે હું છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ જઈ પહોંચું, ત્યારે જેમ હું કરું તેમ તમે પણ કરજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે તેમને કહ્યું, “માંરા ઉપર નજર રાખજો, છાવણી પાસે પહોંચતાં જ હું જેમ કરું તેમ કરજો,