Judges 7:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, 'ઈશ્વર તથા ગિદિયોનને માટે."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી ટુકડી અને હું અમે અમારાં રણશિંગડાં ફૂંકીએ ત્યારે તમે પણ તમારાં રણશિંગડાં છાવણી આસપાસ વગાડજો અને ‘પ્રભુ માટે તથા ગિદિયોન માટે’ એવો પોકાર પાડજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તથા મારી સાથેના સર્વ લોક જ્યારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો કે, “યહોવાની તથા ગિદિયોનની જે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે હું અને માંરા માંણસો અમાંરાં રણશિંગડાં વગાડીએ ત્યારે તમે પણ છાવણીને ફરતે તમાંરા રણશિંગડાં વગાડજો, અને પોકાર કરજો કે, ‘યહોવાનો જય! ગિદિયોનનો જય!’”