Judges 7:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે નાફતાલી, આશેર અને મનાશ્શાના બન્‍ને પ્રદેશોમાં લોકોને બોલાવવામાં આવ્યા અને તેમણે આવીને મિદ્યાનીઓનો પીછો કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે નફતાલીમાંથી, આશેરમાંથી તથા આખા મનાશ્શામાંથી ઇઝરાયલના માણસો એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ગિદિયોને નફતાલીના, આશેર અને આખા મનાશ્શાના કુળસમૂહોના પ્રદેશના ઈસ્રાએલીઓને તેને મદદ કરવા બોલાવડાવ્યા અને તેમણે નાસી ગયેલા મિદ્યાનીઓનો પીછો પકડ્યો.