Judges 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાથના ખોબેખોબે પાણી લઈ લખલખાવીને પાણી પીનારા ત્રણસો માણસો હતા. બાકીના બીજા બધા ધૂંટણિયે પડીને પાણી પીનારા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું, તે ત્રણસો હતા; પણ બાકીના સર્વ લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું, તે ત્રણસો હતા; પણ બાકીના સર્વ લોકો પાણી પીવાને ઘંટણિયે પડ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કૂતરાની જેમ જીભ વડે પાણી પીનારા લોકોની સંખ્યા 300 હતી. બાકીના બધા પાણી પીવા માંટે ઘૂંટણિએ પડ્યા હતાં.