Judges 8:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆશનો દીકરો ગિદિયોન, હેરેસથી પસાર થઈને લડાઈમાંથી પાછો ફર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેરસ ઘાટના માર્ગે લડાઈમાં ગિદિયોન પાછો ફરતો હતો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હેરેસ ઘાટથી યોઆશનો દીકરો ગિદિયોન લડાઈમાંથી પાછો ફર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યોઆશનો પુત્ર ગિદિયોન યુદ્ધમાંથી હેરેસ ઘાટને માંર્ગે પાછો ફરતો હતો.