Judges 8:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું, ત્યારે તે જુવાન માણસે સુક્કોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓની માહિતી તેઓને આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેણે સુક્કોથના એક જુવાન માણસને પકડીને પૂછપરછ કરી. પેલા જુવાને ગિદિયોનને સુક્કોથના સિત્તોતેર અગ્રણીઓનાં નામ લખી આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પૂછ્યું. ત્યારે તેણે સુક્કોથના સરદારો તથા તેના વડીલો જે સિત્તોતેર હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેણે સુક્કોથના એક યુવાનને પકડીને તેની પાસેથી 77 વડીલો અને આગેવાનોનાં નામ લખાવી લીધાં.