Judges 8:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિદિયોને કહ્યું, "જયારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે, ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ગિદિયોનને કહ્યું, “ભલે, પણ પ્રભુ જ્યારે ઝેબા અને સાલ્મુન્‍નાને મારા હાથમાં સોંપી દેશે, ત્યારે હું તમને રણના કાંટાઝાખરાંથી ઝૂડી નાખીને તમારી ચામડી ઉતારી દઈશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિદિયોને ક્હ્યું, “જ્યારે યહોવા ઝેબા તથા સાલ્મુન્‍નાને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોરડીથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે ગિદિયોને તેમને ચેતવણી આપી, “ઠીક જયારે યહોવા ઝેબાહ અને સાલ્મુન્નાને માંરા હાથમાં સોંપી દેશે ત્યારે હું કાંટા ઝાંખરા વડે તમાંરી ચામડી ઊઝરડી નાખીશ અને તમને માંર માંરીશ.”