Judges 9:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પોતાના ભાઈ અબિમેલેખથી ગભરાતો હોવાથી યોથામ ભાગી છૂટયો અને જઈને બએરમાં રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યોથામ પોતાના ભાઈ અબીમેલેખના ભયથી નાસી ગયો, ને બેરમાં જઈને ત્યાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પછી યોથામ ત્યાંથી ભાગી જઈને ધેર ચાલ્યો ગયો, અને પોતાના ભાઈ અબીમેલેખથી બચવા માંટે ત્યાં રહ્યો.