Judges 9:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, "જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે અબિમેલેખ પાસે અરુમાહમા આમ કહેવા સંદેશકો મોકલ્યા, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે અને નગરલોકને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે અબીમેલેખની પાસે પક્કાઈથી સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગઆલ તથા તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે. તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગુપ્તરીતે તેણે અબીમેલેખ પાસે સંદેશવાહક એમ કહેવા માંટે મોકલ્યા કે, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમ રહેવા આવ્યા છે અને તેઓ નગરના લોકોને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.