Judges 9:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખે તેને નસાડ્યો અને ગાઆલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણાં માણસો ઘાયલ થઈને પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિમેલેખે ગાઆલનો પીછો કર્યો અને ગાઆલ નાસી છૂટયો. છેક નગરના પ્રવેશદ્વાર સુધી ઘણા લોકો ઘવાઈને પડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખ તેની પાછળ પડ્યો, ને તે તેની આગળથી નાઠો, અને નગરના દરવાજામાં પેસતાં સુધી ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ અબીમેલેખ તેનો પીછો પકડતા તે ત્યાંથી ભાગી ગયો. શહેરના દરવાજા પાસે શખેમના ઘણા માંણસો ખરાબ રીતે ઘાયલ થઈને આજુબાજુ પડયા હતાં.