Judges 9:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના માણસો ત્યાં ભોંયરામાં એકઠા થયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ માણસો એકત્ર થયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીમેલેખને ખબર પડી કે શખેમના કિલ્લાના સર્વ લોકો મંદિરના ભોયરામાં છે.