Judges 9:50 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અબિમેલેખ તેબેસ ગયો અને તેને ઘેરો ઘાલીને સર કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી અબીમેલેખ તેબેસ ગયો, ને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું.