Lamentations 3:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખો દિવસ બધા લોકો મારી હાંસી ઉડાવે છે. તેઓ બધા મારા વિષે મશ્કરીનાં ગીત ગાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારા સર્વ લોકોની આગળ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મારા રાસડા ગાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.