Lamentations 3:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શહેરની યુવતીઓની જે દશા થઈ છે તે જોઈને મારું હૃદય દુ:ખી દુ:ખી થઈ ગયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા નગરની સર્વ દીકરીઓને લીધે મારી આંખ મારા જીવને દુ:ખીઇ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે.