Lamentations 3:56 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, "હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મારો અવાજ સાંભળ્યો; હું હાંફીને બૂમ પાડું, ત્યારે તમે તમારો કાન બંધ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.