Lamentations 3:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને લાંબા સમયથી મરી ચૂકેલા માણસની જેમ મરણના ઘોર અંધકારમાં ધકેલી દીધો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે મને પુરાતન કાળન મૂએલાની જેમ અંધારાં સ્થાનોમાં વસાવ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.