Lamentations 3:64 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તેમના કાર્ય પ્રમાણે તેમને સજા કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.