Leviticus 1:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારે તેને વેદી સમક્ષ ચડાવવું. તેણે તેની ડોક મરડી નાખવી અને તેના માથાનું વેદી પર દહન કરવું. તેનું રક્ત વેદીની બાજુએ વહી જવા દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તેને વેદી પાસે લાવીને તેનું માથું મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; અને તેનું રક્ત વેદીની બાજુએ નીતરી વહી જવા દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે.