Leviticus 1:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દહનીયાર્પણનું ચામડું તે ઉતારે અને કાપીને તેના ટુકડા કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે પ્રાણીનું ચામડું ઉતારી લેવું અને પ્રાણીના કાપીને ટુકડા કરવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દહનીયાર્પણનું ચામડું તે ઉતારે, ને કાપીને તેના ટુકડા કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.