Leviticus 10:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે હારુનને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ આરોનને કહ્યું, “તારે કે તારા પુત્રોએ દ્રાક્ષાસવ કે મદ્યપાન કરીને મારા મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ, નહિ તો તમે માર્યા જશો. વંશપરંપરા તમારે માટે આ કાયમી નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ હારુનને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ હારુનને આજ્ઞા કરી,