Leviticus 11:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે નીચેનાં પક્ષીઓ ખાવાં નહિ; કારણ, તે અશુદ્ધ છે: ગરુડ, ફરસ, અજના, સમડી, બધી જાતના બાજ, બધી જાતના કાગડા, શાહમૃગ, ચીબરી, શાખાફ, બધી જાતના શકરા, બદામી ધુવડ, કરઢોક, ધુવડ, રાજહંસ, ઢીંચ, બગલો, ગીધ, બધી જાતનાં બતક, લક્કડખોદ, ચામાચીડિયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવાં; તેઓને ન ખાવાં; તે અમંગળ છે: એટલે ગરુડ, તથા ફરસ, તથા અજના;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ;