Leviticus 11:19 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા બગલું, તથા હંસલો તેની જાત પ્રમાણે, તથા લક્‍કખોદ તથા વાગોળ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.