Leviticus 11:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેમાંના કોઈનું શબ બિયારણ પર પડે તો તે શુદ્ધ ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેઓના મુડદાનો [કોઈ ભાગ] કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે શુદ્ધ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો એમાંના કોઈનું શબ વાવવાના દાણા પર પડે તો તે શુદ્ધ રહે.