Leviticus 12:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માતાનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે અશુદ્ધ ગણાય. તેના શુદ્ધિકરણ થવાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ તંબુમાં પણ ન આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રક્તસ્રાવના સંબંધમાં તે સ્ત્રીનું તેત્રીસ દિવસ પછી શુદ્ધિકરણ થાય. આ દિવસો દરમ્યાન તે કોઇ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે કે પવિત્રસ્થાનમાં પણ પ્રવેશ ન કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ પવિત્રસ્થાનમાં પણ ન આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તે સ્ત્રીઓ બીજા તેત્રીસ દિવસ સુધી તેનું લોહી શુદ્ધ થાય ત્યાં સુધી તેણે કોઈ અન્ય પવિત્ર વસ્તુને સ્પર્શ કરવો નહિ તથા મુલાકાતમંડપમાં દાખલ થવું નહિ.