Leviticus 13:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈના શરીરની ચામડી પર ગૂમડું થાય અને તે રુઝ આવીને મટી જાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને [જો કોઈના] શરીરનીઇ ત્વચામાં ગૂમડું થઈને તે મટી ગયું હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો શરીરની ચામડીમાં ગૂમડું થઈને રૂજાઈ ગયું હોય.