Leviticus 13:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી જો તે ચામડીમાં પ્રસરી જાય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે એ તે રક્તપિત્ત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તે ત્વચામાં પસરી જાય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો રોગ સમજવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે.