Leviticus 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તે ચાઠું એવું ને એવું જ રહે, વધુ પ્રસરે નહિ તો તે ગૂમડાને લીધે જ છે એમ સમજવું અને યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો એ ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને પસરે નહિ, તો તે [આગલા] ગૂમડાનું ચાઠું છે; અને યાજક તેને શુદ્ધ ઠરાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો ચાઠું એવું ન એવું રહે, પ્રસરે નહિ, તો એ ગૂમડાનું ચાઠું છે, અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.