Leviticus 13:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડ્યા હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડી પર સફેદ ચાઠાં પડયાં હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરની ત્વચામાં ચળકતાં ચાંદાં, એટલે ઘોળાં ચળકતાં ચાંદાં હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડયાં હોય, તો યાજકે તે તપાસવાં.