Leviticus 14:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“કોઢિના શુદ્ધિકરણને દિવસે તેના વિષે આ નિયમ થાય:એટલે તેને યાજક પાસે લાવવો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે કોઈ કોઢમાંથી મુક્ત થયા છે તેઓની શુદ્ધિની વિધિ આ પ્રમાંણે છે.