Leviticus 14:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાના શુદ્ધિકરણના આઠમે દિવસે તેણે તે યજ્ઞકાર પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ લાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણને માટે તેમને યાજકની પાસે મુલાકાતમંડપના બારણા આગળ યહોવાની સમક્ષ લાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આઠમે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માંટે આ પક્ષીઓને સાથે લાવે.