Leviticus 14:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેની તપાસ કરવા જાય તે પહેલાં ઘરનો બધો જ સરસામાન બહાર કાઢી નખાય; નહિ તો ઘરનું બધું જ અશુદ્ધ ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યાજક રોગની તપાસ કરવા માટે અંદર જાય, તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે, એ માટે કે ઘરમાંની બધી [વસ્તુઓ] અશુદ્ધ ન થાય, અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા માટે અંદર પેસે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા જણાવવું. નહિ તો ઘરમાંનું બધું જ અશુદ્ધ ગણાશે.